આમ તો આપના લેખ ખૂબ જ સારા છે અને દરેક વખતે અમોને કંઇક અલગ જ પાસા અને દૃષ્ટિકોણ વિશે માહિતગાર કરે છે. પરંતુ આજે મારે એ જણાવવું રહ્યું કે તમારા લેખ Aastha Productions ની નવી સિરીઝ " બસ ચા સુધી " જેવી લાગી . હજુ માંડ વાત - વિચાર - તર્ક - વિતર્ક ના ઊંડાણ માં ઉતારવા તત્પર થઈએ ત્યતો લેખ સમાપ્ત થઈ જાય ! જો મારા અભિપ્રાય માં તમને યોગ્યતા જણાય તો એ વિશે વિચાર કરજો.
હજુ ખૂબ સારા લેખો ની આશા સાથે..... ખૂબ ખૂબ શુભેચ્છઓ.
Mr.KED આપનો સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.આપના સુંદર અભિપ્રાય દ્વારા આપની અંદરનું અર્જુનપણું, આપની ઉત્સુકતા વિશે મને જાણીને આનંદ થયો. હા, બસ ચા સુધી જેવી ઉત્સુકતાથી હ્રદયના ઉંડાણ સુધી પહોંચવા સફર ચાલુ જ રહેશે. મળીશું નવા અંદાજ સાથે, નવી મુસ્કાન સાથે. ~અનાયાસ! નિકુંજ
આમ તો આપના લેખ ખૂબ જ સારા છે અને દરેક વખતે અમોને કંઇક અલગ જ પાસા અને દૃષ્ટિકોણ વિશે માહિતગાર કરે છે.
ReplyDeleteપરંતુ આજે મારે એ જણાવવું રહ્યું કે તમારા લેખ Aastha Productions ની નવી સિરીઝ " બસ ચા સુધી " જેવી લાગી . હજુ માંડ વાત - વિચાર - તર્ક - વિતર્ક ના ઊંડાણ માં ઉતારવા તત્પર થઈએ ત્યતો
લેખ સમાપ્ત થઈ જાય !
જો મારા અભિપ્રાય માં તમને યોગ્યતા જણાય તો એ વિશે વિચાર કરજો.
હજુ ખૂબ સારા લેખો ની આશા સાથે..... ખૂબ ખૂબ શુભેચ્છઓ.
ઓહો,
Deleteતમે કહેશો કે નામ જણાવવાનુ તો રહી ગયુ
ને હુ કહીશ કે नाम मे कया रख्खा है जनाब बातो पर गौर किजिये
છતાં...જણાવી દવ છું Mr.Ked
Mr.KED આપનો સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.આપના સુંદર અભિપ્રાય દ્વારા આપની અંદરનું અર્જુનપણું, આપની ઉત્સુકતા વિશે મને જાણીને આનંદ થયો. હા, બસ ચા સુધી જેવી ઉત્સુકતાથી હ્રદયના ઉંડાણ સુધી પહોંચવા સફર ચાલુ જ રહેશે. મળીશું નવા અંદાજ સાથે, નવી મુસ્કાન સાથે.
Delete~અનાયાસ! નિકુંજ