Saturday, April 13, 2019

#Article_Of_The_Day - #06 : ઓછા શબ્દોમાં વધુ વાત : કવિતા - તડકો



4 comments:

  1. ખૂબ સરસ નિકુંજભાઈ

    ReplyDelete
  2. હું નથી જાણતો કે એક કલાકાર પાસે મારી આવી માગણી કેટલી યોગ્ય છે
    છતાં પણ હું કહીશ કે આજના યુવાન ને મુંઝવતા, તેને સામનો કરવી પડતી પરિસ્થિતિઓ વિશે આપના તરફથી કોઈ લેખ ઘણા લોકો ને એક ઉમદા વિચાર - મંચ પૂરું પડી શકે છે.

    તો એ માટે મારી તમને વિવેકપૂર્ણ વિનંતી છે...

    ReplyDelete
  3. આપની પ્રેમપૂર્વક વિનંતી આવકાર્ય છે. પ્રતિભાવ બદલ આપનો આભાર. તડકો કવિતા પણ એ જ દિશામાં પ્રયાસ છે જેનાથી પ્રેરણા મળે. તડકો ઘણું શીખવી જાય છે. તડકો એટલે સંઘર્ષનું બીજુ નામ.આ સફર સતરંગી છે.નવા રંગો સાથે મળીશું.

    ReplyDelete

આ લેખ તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરુર જણાવો. આપનો પ્રતિભાવ મારાં માટે અમૂલ્ય છે!. (આપનું શુભનામ લખજો.)