Sunday, August 29, 2021

હોસ્ટેલ જીવનની યાદ

હોસ્ટેલમાં ભણતા ત્યારે વેકેશનમાં ઘરે જવાનું હોય ત્યારે ઘરે જવાની આગલી રાતે સુતા જ નય અને કેવા આખી રાત જાગતા !
કેટલા બધા સમય પછી ઘરે જવાનું થતું એટલે હરખ જ એટલો બધો હોય કે ઘરે જવાની આગલી રાત્રે ઊંઘ જ ન આવતી. કેવી અલગ દુનિયા અલગ જિંદગી હતી એ હોસ્ટેલ જીવનની. યાદ છે આવો કોઈ અનુભવ તમને ય ?
~ ' અનાયાસ ' નિકુંજ

No comments:

Post a Comment

આ લેખ તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરુર જણાવો. આપનો પ્રતિભાવ મારાં માટે અમૂલ્ય છે!. (આપનું શુભનામ લખજો.)